હનુમાનજી ના 12 ચમત્કારિ નામ ના ફાયદા (benifits of hanuman name)

હનુમાનજીના આ 12 ચમત્કારી નામ બોલવાથી થતાં ફાયદા


1 શ્રી હનુમાનજી

2 શ્રી અંજનીપુત્ર

3 શ્રી વાયુપુત્ર

4 શ્રી મહાબલ

5 શ્રી રામેષ્ઠ

6 શ્રી ફાલ્ગુનીસખા

7 શ્રી પીંગાક્ષ

8 શ્રી અમિતવીક્રમ

9 શ્રી ઉધિક્રમન

10 શ્રી સીતાચૌક વિનાશક

11 શ્રી લક્ષ્મણ પ્રાણદાતા

12 શ્રી દશ ગ્રીવાદર્પહા 


👉 રામભક્ત  હનુમાનના આ ૧૨ નામોના જાપ કરવાના ફાયદા :

 
 

 


>
જે વ્યક્તિ હનુમાનજીના બાર નામોનું જાપ કરે તેને ઇષ્ટ ની પ્રાપ્તિ થશે॰

> હનુમાનજી ના બાર નામ સવારે ઉઠતાં જે અવસ્થામાં હોય તેજ અવસ્થામાં અગિયાર (૧૧) વખત નામનો જાપ કરવો આનાથી તમને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થશે .

> જો તમે આ નામોને બાપોરે સ્મરણ કરો તો ધન પ્રાપ્તિ થશે  

> સાંજના સમયે જાપ કરવાથી પરિવારિક સુખોની પ્રાપ્તિ થશે.

> જો તમે ઊંઘવાના સમયે સ્મરણ કરો તો શત્રુઓ પર સફળતા પ્રાપ્ત થશે .

>  જો તમે આ ૧૨ નામનો રોજ નિયમિત જાપ કારશો તો મહાબલી હનુમાનજી તમને દરેક સંકટો થી મુક્ત કરશે